મિસ યુનિવર્સ ૨૦૨૪માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી રિયા સિંઘા રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેણે ટોપ ૩૦માં સ્થાન મેળવ્યું હતું, પરંતુ તે ટોચના ૧૨માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. હાલમાં મિસ યુનિવર્સ ૨૦૨૪માં ટોપ ૫ સ્પર્ધકોના નામની જાહેરાત કરવામાં આવી છે.
વિશ્વભરના લોકોની નજર હાલમાં મિસ યુનિવર્સ ૨૦૨૪ના ખિતાબ પર ટકેલી છે. આ વર્ષે ભારતનું પ્રતિનિધિત્વ રિયા સિંઘા કરી રહી છે, જેણે મિસ યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૪નો ખિતાબ જીત્યો છે. રિયાને ટોપ ૩૦માં જોયા બાદ લોકોને આશા હતી કે ચોથી વખત ઈતિહાસ રચાશે, જે હવે તૂટી ગયો છે. કારણ કે રિયા ટોપ ૧૨માં સ્થાન મેળવવામાં સફળ ન રહી અને મિસ યુનિવર્સ ૨૦૨૪ની રેસમાંથી બહાર થઈ ગઈ.
૭૩મી મિસ યુનિવર્સ ૨૦૨૪ બ્યુટી પેજેન્ટ મેસ્કિકોમાં આયોજન કરવામાં આવ્યું હતું. મિસ યુનિવર્સ ૨૦૨૪ની ટોપ ૧૨ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતની રિયાનું નામ સામેલ નથી પરંતુ તેમાં બોલિવિયા, મેકિસકો, વેનેઝુએલા, આર્જેન્ટિના, પ્યુર્ટેા રિકો, નાઈજીરિયા, રશિયા, ચિલી, થાઈલેન્ડ, ડેનમાર્ક, કેનેડા અને પેના સ્પર્ધકોના નામ સામેલ છે.
૧૬ વર્ષની ઉંમરથી મોડલિંગ કરી રહી છે
રિયા વિશે વાત કરીએ તો તે ગુજરાતની રહેવાસી છે. આ વર્ષની શઆતમાં રિયાએ ૫૧ ફાઇનલિસ્ટને હરાવીને મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ સાથે તેણે મિસ ટીન અર્થ ૨૦૨૩ અને દિવાસ મિસ ટીન ગુજરાત ૨૦૨૦ જેવા ઘણા ટાઇટલ જીત્યા છે. રિયાએ ૧૬ વર્ષની ઉંમરે મોડલિંગ કરિયરની શઆત કરી હતી. રિયાએ અમદાવાદની યુનિવર્સિટીમાંથી પરફોમિગ આટર્સમાં ડિગ્રી મેળવી છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech