BREAKING NEWS

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસે 243 ઉમેદવારોના નામની યાદી કરી જાહેર, 7 મહાનગરપાલિકાઓ માટે મેદાનમાં ઉતાર્યા મુરતિયાઓ

  • April 05, 2026 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં આગામી ૧૫ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે પોતાની પ્રથમ મોટી યાદી જાહેર કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા કુલ ૨૪૩ ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી છે. આ યાદીમાં મુખ્યત્વે રાજ્યના સાત મોટા મહાનગરોના ઉમેદવારોનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે કોંગ્રેસ આ વખતે શહેરી વિસ્તારોમાં મજબૂત પકડ બનાવવા માંગે છે.


જૂઓ યાદી
















લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News