ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલક પ્રતિનિધિની ચૂંટણીમાં પોરબંદર જિલ્લામાંથી ફોર્મ ભરાયુ હતુ.પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રવકતા અને જય કાંધલી આઇ કેળવણી ટ્રસ્ટ- કડછ, તા.જી. પોરબંદરના મેનેજીંગ ટ્રસ્ટી જાડેજા અરજનભાઇ આલાભાઇએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ખંડ (૮) ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકોના પ્રતિનિધિઓના મત વિભાગના સંવર્ગમાંથી ગાંધીનગર ખાતે ઉમેદવારી નોંધાવવા બદલ જય કાંધલીઆઇ કેળવણી ટ્રસ્ટ કડછના પ્રમુખ દિલીપભાઇ આર. જાડેજા તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને લીરબા જી. જાડેજા ઉચ્ચતર માધ્યમિક શાળા કડછનો તમામ સ્ટાફે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી તસ્વીર(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech