Loksabha Election 2024: ગુજરાત ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, PM મોદી, પાર્ટી અધ્યક્ષ નડ્ડા સહિત 40 નામ

  • April 13, 2024 11:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપે ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભા પેટાચૂંટણી માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 40 સ્ટાર પ્રચારકોના નામ સામેલ છે. પીએમ નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, એસ જયશંકર, સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય પાર્ટીના વડા સીઆર પાટીલ, પૂર્વ સીએમ વિજય રૂપાણી અને અન્ય પાર્ટી માટે પ્રચાર કરશે.



લોકસભા ચૂંટણી અને વિધાનસભા પેટાચૂંટણી માટે તેના સ્ટાર પ્રચારની યાદી જાહેર કરી દિધી છે. આ યાદીમાં 40 સ્ટાર પ્રચારકોના નામ સામેલ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, ડૉ.એસ. જયશંકર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત રાજ્ય પાર્ટીના વડા સીઆર પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય લોકો પ્રચાર કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application