ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાની ખાસ ઉપસ્થિતી
ધ્રોલ માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ 76- કાલાવડ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો, સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના પ્રતિ મણ 1356.60 ના ભાવે એક ખેડુત પાસેથી વિષે 20 મણ અને વધુમાં વધુ 200 મણ ખેડૂત પાસેથી મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેમાં મગફળી વેચવા માટે ધ્રોલ તાલુકા માંથી 7000 થી વધુ ખેડુતો એ રજીસ્ટેશન કરાવેલા.
આ કાર્યક્રમમાં જામનગર જીલ્લા ભાજપ મહામંત્રી દિલીષભાઈ ભોજાણી તથા અભિષકભાઈ પટવા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, માર્કેટીંગ પાર્ડના ચેરમેન દેવકરણભાઈ ભાલોડીયા, વાઈસ ચેરમેન મયુરસિંહ જાડેજા, ઈફકોના ડેલીગેટ રસીકભાઈ ભંડેરી, ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ રાવતભાઈ શિયાર, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ બારૈયા, ધ્રોલ શહેર મહામંત્રી હીતેષભાઈ ચનીયારા, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા પંચાયત બાંધકામ સમીતીના ચેરમેન મનસુખભાઈ ચભાડીયા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિજયભાઈ કાસુન્દ્રા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટઓ, જીલ્લા ખેતીવાડી અધિકારી ગોહીલ તથા તાલુકા વિસ્તરણ અધિકારી જીવાભાઈ શીયાર, માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓ, તાલુકા પંચાયતના સદસ્યઓ, યુવા ભાજપ સંગઠનના હોદેદારો, તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખઓ, સહકારી મંડળીઓના પ્રમુખઓ અને મંત્રીઓ, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech