વાદળો અને વૃક્ષ વચ્ચે સૂરજદાદાની સંતાકૂકડી

  • October 21, 2024 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર શહેર અને ગ્રામ્યપંથકમાં છેલ્લા એક અઠવાડીયાથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે ત્યારે નજીકના ગ્રામ્ય પંથકમાં સવારના સમયે લેવાયેલી આ તસ્વીરમાં વાદળો અને વૃક્ષની વચ્ચે સૂરજદાદાની સંતાકૂકડી કચકડે આબાદ કેદ થઇ છે (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application