ગોંડલે રંગ રાખ્યો: કામાં ૫૦૦ સ્વયં સેવકો ખડે પગે રહ્યા

  • May 27, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલનાં આંગણે મોરારીબાપુની યોજાયેલી રામચરીત માનસ કા દરમિયાન ગોંડલ ગોકુળીયુ બનવા પામ્યું હતુ.રોજીંદા ૩૫૦૦૦થી  વધુ લોકોએ કાનું રસપાન કર્યુ હતુ.કાનાં નવ દિવસ દરમિયાન અંદાજે સાડા ત્રણ ી ચાર લાખ લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો.કા સ્ળે સખત ગરમી વચ્ચે કા સમિતિ દ્વારા સરબતની વ્યવસ કરાઇ હતી.

કાનાં મનોરી યુગાન્ડાનાં ચેતનભાઈ સાંગાણી દ્વારા રોજીંદા  સો કીલો કીડીયારુ, ગાયોને છસ્સો મણ લીલુ તા પક્ષીઓને પાંચ મણ ચણની સેવા કરાઇ હતી.કા સ્ળ પર રાજકોટ, જામનગર, ગોંડલ સહિતની બ્લડબેંકો દ્વારા રોજીંદા રક્તદાન કેમ્પ કરાયા હતા.અને રક્ત એકત્રીત કરી જરુરીયાત મંદ દર્દીઓની સેવા અપાઇ હતી.

રામચરીત માનસ કાનાં પ્રારંભી પૂર્ણાહુતિ દરમ્યાન મુખ્ય ડોમ,ભોજનાલય સહિતની વ્યવસમાં ગોંડલે રંગ રાખ્યો હતો. વિરપુર જલારામ મંદિરનાં ભરતભાઇ, ગોંડલનાં અગ્રણી અશોકભાઈ પીપળીયાનાં માર્ગદર્શન હેઠળ શહેરનાં બૃમ્હ સમાજ સહિત અલગ અલગ ક્ષાતિ સમાજો, ખોડલધામ સમિતિ, ગોલ્ડનગૃપ, જે ભગવાન ગૃપ, શિક્ષણ સંઘ સહિત કાર્યકરોએ ખડેપગે વ્યવસ જાળવી સેવા આપી હતી.

કાનાં આયોજનમાં નાગરિક બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયા, શહેર ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, જયંતિભાઈ સાટોડીયા, પ્રવિણભાઈ રૈયાણી, મનિષભાઇ રૈયાણી, શૈલેષભાઈ રોકડ, અશ્ર્વીનભાઇ રૈયાણી, દિનેશભાઇ પાંભર, મયુરભાઈ મહેતા સહિત આગેવાનો, કાર્યકરો સહભાગી બન્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application