સમુદ્ર કિનારે બિરાજમાન સોમના મહાદેવ મંદીરમાં એક હજાર વર્ષ પહેલાંનો સુવર્ણ યુગ ફરીી લાવવાની કામગીરી શ થઈ ચૂકી છે .
જેમા મંદિરમા ગર્ભ ગૃહ પીલર સોનાી મઢી દેવામાં આવેલ છે અને મંદિર ઉપર ૧૪૪૫ કળશનુ બુકિંગ પુર્ણ યેલ છે અને માત્ર દશી બાર સીવાય તમામ કળશ સુવર્ણ જડિત કરવામાં આવેલ છે આ કળશ મઢવામાં આવે છે તેમાં સોનું ૨૪ કેરેટ વાપરવા આવેલ છે આ સુવર્ણ જડિત કળશ દાંતાના સહયોગી મઢવામાં આવેલ છે. સોનાના કળશની સો મંદિરના શિખર ઉપર ટોચે આવેલ ત્રિશૃલ ધ્વજદંડને પણ સોનાી મઢવામાં આવેલ છે અને સોમના મહાદેવનો સુવર્ણ યુગ ની ભારતવાસી ઓની કલ્પના સાકાર ય રહેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech