ગીરસોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગીરગઢડા તાલુકાના બાબરિયા ખાતેી પાતાળેશ્વર મહાદેવ દર્શન માટે દર્શર્નાીઓ તેમની દર્શનયાત્રા સો પ્લાસ્ટિકની ેલીની જગ્યાએ કાપડની ેલીનો ઉપયોગ કરે તે માટે દર્શર્નાીઓને બાયોડિગ્રેબલ બેગ આપીને ગીર જંગલને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના રુંધાય છે શ્વાસ હવે કુદરતનો, ઉપયોગ બંધ કરો પ્લાસ્ટિકનોની ીમ સોના અભિયાનનો નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્િિતમાં પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકનો વપરાશ ન કરવો એ જીવનમાં આદત કેળવવાની વાત છે. પ્લાસ્ટિકમુક્ત રહેવાી અસીમીત પર્યાવરણનું રક્ષણ ાય છે. જો આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરી શકતા ની તો તેને પ્રદુષિત કરવાનો પણ આપણને કોઈ અધિકાર ની.
ગીરનું જંગલ વિશ્વકક્ષામાં આવે તે પ્રકારની વિવિધતા ધરાવતું જંગલ છે. પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક અનુશાસનના અભાવે તેને નુકસાન પહોંચાડીએ છીએ. તેમણે જંગલને સાચવવા કડક નિયંત્રણોની જરૂરિયાત પણ આવર્ણવી હતી.
કલેક્ટરએ પાતાળેશ્વર મહાદેવના મહંતને પણ અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ધર્મસત્તાની વાત નાગરિકો સામાન્ય રીતે સારી રીતે સાંભળે છે, ત્યારે તેઓ પણ શ્રધ્ધાળુઓને અપીલ કરી કહે કે, જે પણ ભાવિકભક્તો દર્શર્નો આવે ત્યારે તેઓ તેમની સો પ્લાસ્ટિકની ેલીમાં ફળ, ફૂલ અને પ્રસાદી લાવે નહીં. આવા પ્લાસ્ટિકમાં ધરાવેલ ભોગને ભગવાન પણ સ્વિકારતા ની તેઓ ભાવ જગાવવા મહંત દર્શર્નાીઓને અપીલ કરે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકી પર્યાવરણ અને વન્ય જીવોને વ્યાપક નુકશાન ાય છે ત્યારે તેનાં ઉપયોગી બચવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, પ્લાસ્ટિક વર્ષો સુધી જમીનમાં ઓગળતું ની. તેી જમીનને વ્યાપક નુકશાન ાય છે. પાતાળેશ્વર મહાદેવ દર્શને આવતાં દર્શર્નાીઓ પણ પૂરી શ્રદ્ધાી દર્શન કરીને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકશાન કર્યાં વગર પરત ફરે છે. તે પ્રકૃતિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે, બાયોડિગ્રેબલ ેલીનું વિતરણ સૂત્રાપાડા સ્તિ જી.એચ.સી.એલ. કંપનીના સહયોગી મહાનુભાવોની ઉપસ્િિતમાં કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પાતાળેશ્વર મહાદેવનાં દર્શને જતાં યાત્રાળુઓને બાબરિયા ચેકપોસ્ટ પર વનવિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. અને શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકની ેલીના બદલે બાયોડિગ્રેબલ ેલીનું વિતરણ કરવામાં આવશે. જેી જંગલને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકાય.
પાતાળેશ્વર આશ્રમના મહંત ધર્મદાસજીએ જ્યારે પણ દર્શર્નાીઓ પાતાળેશ્વર મંદિરના દર્શને આવે કે પછી ગીર જંગલની મુલાકાત લે ત્યારે પ્લાસ્ટિકની ેલી કે માવાની કોળીઓને જ્યાં-ત્યાં ન ફેંકે, કારણ કે, પ્લાસ્ટિકના કારણે વન્ય પ્રાણીઓ અને કુદરતના ચક્રમાં ખલેલ પહોંચે છે અને પર્યાવરણને નુકસાન પહોંચે છે. તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીને પ્રકૃતિની સુંદરતા જાળવી રાખવામાં મદદરૂપ વા ભાવિકભક્તોને અપીલ કરી હતી.
બાયોડિગ્રેબલ ેલીના વિતરણ પ્રસંગે નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા, જી.એચ.સી.એલ.નાં પ્રતિનિધિ રમેશભાઈ મકવાણા, વનવિભાગના અધિકારીઓ, એન.એસ.એસ.ના વિર્દ્યાીઓ, નર્સિંગની વિર્દ્યાીનીઓ, ખેડૂતો અને સનિક ગ્રામજનો ઉપસ્તિ રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંભલની જામા મસ્જિદ કેસમાં અત્યાર સુધીમાં 21ની અટકાયત, કમિશનરે કહ્યું- 20થી વધુ પોલીસકર્મી ઘાયલ
November 24, 2024 07:28 PMવિરાટ કોહલીએ 491 દિવસ પછી ટેસ્ટ સદી ફટકારી, તોડ્યો સચિનનો રેકોર્ડ
November 24, 2024 06:33 PMઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર, લખનૌએ તેને 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો
November 24, 2024 05:35 PMIPL મેગા ઓકશન Live: કેએલ રાહુલને દિલ્હી કેપિટલ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો
November 24, 2024 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech