મવડી–રણછોડનગરના ઘીમાં ભેળસેળ ઝડપાઈ

  • April 09, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના ફડ વિભાગ દ્રારા લેવામાં આવેલ શુધ્ધ ઘીના બે સેમ્પલ પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં મોકલવામાં આવતા તેનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) હોવાનો આવ્યો હતો અને તેમાં ભેળસેળ હોવાનું ખુલ્યું હતુ.વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીેટેડ ફડ સેફટી ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે શહેરના મહેશ કુંજ, રણછોડનગર –૫ કોર્નર, વેકરીયા રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાધચીજ શુધ્ધ ઘી(લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ), તીલ ઓઇલ તથા હળદર ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ફડ વિભાગ દ્રારા ક્રિષ્ના ડેરી ફાર્મ, અંકુરનગર મેઇન રોડ, મવડી પ્લોટ, રાજકોટની પેઢીમાંથી માલવિયા પોલીસ સ્ટેશન દ્રારા જ કરાયેલ ઘીના જથ્થામાંથી લેવામાં આવેલ ખાધચીજ શુધ્ધ ઘી(લુઝ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) તથા હળદર ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે

  1. ધાણા પાવડર (લુઝ): સ્થળ- જલારામ મસાલા ભંડાર, શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા રોડ, રાજકોટ.
  2. મરચા પાવડર (લુઝ): સ્થળ- જલારામ મસાલા ભંડાર, શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા રોડ, રાજકોટ.
  3. હળદર પાવડર (લુઝ): સ્થળ- સંત દેવીદાસ મસાલા ભંડાર, શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા રોડ, રાજકોટ.
  4. જીરું પાવડર (લુઝ): સ્થળ- સંત દેવીદાસ મસાલા ભંડાર, શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા રોડ, રાજકોટ.
  5. મરચુ પાવડર (લુઝ): સ્થળ- બાપા સીતારામ મસાલા ભંડાર, નાના મવા રોડ, રાજકોટ.
  6. હળદર પાવડર (લુઝ): સ્થળ- બાપા સીતારામ મસાલા ભંડાર, નાના મવા રોડ, રાજકોટ.
  7. ધાણા પાવડર (લુઝ): સ્થળ- જય જલીયાણ મસાલા ભંડાર, લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે, રાજકોટ.
  8. જીરું પાવડર (લુઝ): સ્થળ- જય જલીયાણ મસાલા ભંડાર, લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે, રાજકોટ.
  9. મરચા પાવડર (લુઝ): સ્થળ- ઠા. ભરતકુમાર મગનલાલ જીવરાજાની, કંદોઇ બજાર, પરાબજાર રાજકોટ.
  10. હળદર પાવડર (લુઝ): સ્થળ- ઠા. ભરતકુમાર મગનલાલ જીવરાજાની, કંદોઇ બજાર, પરાબજાર રાજકોટ.
  11. ધાણાજીરું પાવડર (લુઝ): સ્થળ- ઠા. ભરતકુમાર મગનલાલ જીવરાજાની, કંદોઇ બજાર, પરાબજાર રાજકોટ.
  12. મરચા પાવડર (લુઝ): સ્થળ- અમૃતલાલ & સન્સ, સુપ્રીમ કેમિકલ્સ પાસે, વાવડી, ગોંડલ રોડ, રાજકોટ.
  13. હળદર પાવડર (લુઝ): સ્થળ- અમૃતલાલ & સન્સ, સુપ્રીમ કેમિકલ્સ પાસે, વાવડી, ગોંડલ રોડ, રાજકોટ.
  14. ધાણાજીરું પાવડર (લુઝ): સ્થળ- અમૃતલાલ & સન્સ, સુપ્રીમ કેમિકલ્સ પાસે, વાવડી, ગોંડલ રોડ, રાજકોટ.
  15. હંસ મોતી બાંધાની હીંગ (250 GM. PKD.): સ્થળ- ઓમ નારાયણ મસાલા, શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા રોડ, રાજકોટ.
  16. HATHI TURMERIC POWDER (200 GM. PKD.): સ્થળ- જય જલારામ જનરલ & સિઝન સ્ટોર, જકાતનાકા પાસે, જૂનો મોરબી રોડ, રાજકોટ.
  17. HATHI CHILLI POWDER (200 GM. PKD.): સ્થળ- જય જલારામ જનરલ & સિઝન સ્ટોર, જકાતનાકા પાસે, જૂનો મોરબી રોડ રાજકોટ.
  18. SATVAM HALDI POWDER (400 GM. PKD.): સ્થળ- શ્રીજી જનરલ સ્ટોર, જકાત નાકા પાસે, જૂનો મોરબી રોડ, રાજકોટ.
  19. SATVAM MIRCHI POWDER (400 GM. PKD.): સ્થળ- શ્રીજી જનરલ સ્ટોર, જકાત નાકા પાસે, જૂનો મોરબી રોડ, રાજકોટ.
  20. BADSHAH TURMERIC POWDER (500 GM. PKD.): સ્થળ- મુરલીધર પ્રોવિઝન & જનરલ સ્ટોર, સોમનાથ સોસા. કુવાડવા રોડ, રાજકોટ.
  21. WONDER KASHMIRI/ KUMTHI CHILLI POWDER (100 GM. PKD.): સ્થળ- શુભમ ટ્રેડર્સ, જૂના માકેટિંગ યાર્ડ રાજકોટ.
  22. RAJARANI SUPER CHILLI POWDER (200 GM. PKD.): સ્થળ- શુભમ ટ્રેડર્સ, જૂના માકેટિંગ યાર્ડ, રાજકોટ.
  23. MOTHER CARE -TURMERIC POWDER (200 GM. PKD.): સ્થળ- જતીપુરા એન્ટરપ્રાઇઝ, જૂના માકેટિંગ યાર્ડ, રાજકોટ.
  24. MOTHER CARE -CHILLI POWDER (200 GM. PKD.): સ્થળ- જતીપુરા એન્ટરપ્રાઇઝ, જૂના માકેટિંગ યાર્ડ, રાજકોટ.
  25. DOUBLE HATHI CHILLI POWDER (500 GM. PKD.): સ્થળ- H. K. & CO. જૂના માકેટિંગ યાર્ડ, રાજકોટ.26.DOUBLE HATHI TURMERIC POWDER (500 GM. PKD.): સ્થળ- H. K. & CO. જૂના માકેટિંગ યાર્ડ, રાજકોટ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application