૧૧-પોરબંદર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ કેશોદ અને માણાવદર વિધાનસભા મતવિસ્તાર ઉપરાંત માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે જનરલ ઓબ્ઝર્વર ટી.એન. વેંકટેશે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી. આ સો જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એમસીએમસી હેઠળના મીડિયા સેન્ટર અને સી-વિજીલ કંટ્રોલ રૂમની મુલાકાત કરી જરૂરી વિગતો મેળવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવાસિયાએ કેશોદ અને માણાવદર વિધાનસભા મતવિસ્તારની સો ૮૫-માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પૂર્વ તૈયારીઓ અને પૂર્ણ કરાયેલ કામગીરી વિશે વિગતવાર જાણકારી આપી હતી. ભારે ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મકો પર મતદારો માટે પીવાના પાણી, છાયડો ઉપરાંત આરોગ્ય સેવાની જાણકારી આપી હતી. આ સો ચૂંટણી ઓળખકાર્ડ-વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વિતરણ સહિતની કામગીરીી અવગત કરાવ્યા હતા.
બેઠક પૂર્ણ યા બાદ ટી. એન. વેંકટેશે એમસીએમસી હેઠળ કાર્યરત મીડિયા સેન્ટરની મુલાકાત કરી કરી હતી. તેમણે ખાસ કરીને મીડિયા મોનિટરિંગ માટે વ્યવસની જાણકારી મેળવી હતી. અંતે સી-વિઝિલ કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન ફરિયાદોના નિરાકરણ માટે કાર્યવાહી સંદર્ભે જરૂરી ચર્ચા કરી હતી અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ સહિતના અધિકારી ઉપસ્તિ રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓન-લાઇન ગેમ વડે જુગાર રમવા લોકોને પ્રેરતા કલ્યાણપુરના સોશિયલ મીડિયા પ્રમોટરો સામે ગુનો
April 25, 2025 10:19 AM11 વર્ષ બાદ ખેડૂત આઈ પોર્ટલના નવા વર્ઝનનું લોન્ચિંગ: 22 દિવસ ખુલ્લું રહેશે
April 25, 2025 10:16 AMખંભાળિયા પાસે પોરબંદર-ભાણવડ રોડ પર અકસ્માતમાં બે ના મૃત્યુ
April 25, 2025 10:14 AMજામનગર જિલ્લાના જોડિયા ગામમાં પાંચ દિવસે પાણી વિતરણ
April 25, 2025 10:10 AMનાયબ સચિવ કક્ષાના નવ અને ત્રણ મામલતદારોને સરકારે કરી બદલી
April 25, 2025 10:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech