લોકસભાની ચૂંટણી માટે મતદાનનો તખતો અમરેલી જિલ્લામાં ગોઠવાઈ ગયો છે આવતીકાલે તારીખ ૭ ના રોજ મતદાન માટે ફરજમાં રોકાણારા કર્મચારીઓને જુદી જુદી વિધાનસભા વિસ્તારમાં પહોંચાડી દેવામાં આવ્યા છે ત્યારે જિલ્લ ામાં ૬૪૫ કર્મચારીઓ માત્ર મતદાનની પ્રક્રિયામાં ફરજ બજાવશે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ગઈકાલે સાંજ સુધીમાં જોરદાર પ્રચાર કરવામાં આવ્યો હતો અને સાંજે પ્રચાર ઠપ યો હતો આના કારણે સુરક્ષા તંત્ર સહિતના લોકોને બંદોબસ્ત અને અન્ય કામગીરીમાં સતત વ્યસ્ત રહેવું પડતું હતું.
પરંતુ ગઈકાલે સાંજે પ્રચારના પડધમ શાંત તાં વહીવટી તંત્ર તેમાંી મુક્ત યું છે અને તંત્રનું ધ્યાન હવે મતદાન પ્રક્રિયા પર કેન્દ્રિત યું બુધ પર જનારા કર્મચારીઓને બસોી વધુ વસ્તુઓ આપવામાં આવી છે તેમાં ઇવીએમ કંટ્રોલ યુનિટ મત કુટીર બેલ મત પત્રકો મતદાર યાદીની નકલ વિવિધ રજીસ્ટરો પુસ્તિકાઓ કવર સાઈની બોટલ રબર સ્ટેમ્પ સ્ટેડ મીણબત્તી બાકસ સાયન બોર્ડ બોલપેન કાગળ ઉંદર બ્લેડ કાર્બન પેપર અને દોરી સહિતની વસ્તુઓ આપવામાં આવી આ ના માટે એસટીની ૧૫૪ જેટલી બસોનો ઉપયોગ કરવામાં આવશે પરિણામે એસટી ડેપોનો વાહન વ્યવહાર ઠપ ઈ ગયો છે
જિલ્લાના મતદાન મકો પર સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે આવશ્યક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે પીવાનું પાણી શરબત મેડિકલ કીટ સ્વયંસેવકો અને છાયા માટે શેરની વ્યવસ ઊભી કરવામાં આવી છે મતદાન પૂર્વે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી અજય અહીંયા દ્વારા રન ફોર વોટ માટે તમામ કર્મચારીઓને સો રાખી એક રેલી શનિવારે કાઢવામાં આવી હતી લોકો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે એસપી હિમ કરસિંહ દ્વારા પોલીસ તેમજ એસઆરપી ના જવાનોને સો રાખી શહેરના વિવિધ એરિયાઓમાં ફૂટ માર્ચ કરવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા મતદાન અંગેની તમામ તૈયારીઓ સમગ્ર જિલ્લામાં પૂર્ણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech