ચોટીલા હાઈવે પર વાહનમાંથી બેટરી ચોરી કરતી ગેંગ સીસીટીવીમાં કેદ

  • July 05, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા : ચોટીલા નેશનલ હાઈવે પર અનેક વાહનો હોટલ કે ઢાબાએ રાતવાસો કરતા હોય તે દરમિયાન તસ્કર ગેંગે વહેલી સવારે ટ્રકમાંથી ચાર બેટરીની ચોરી કરી હતી. વાહન માલિકોને જાણ થતા સીસીટીવી કેમેરા ચેક કરતા તસ્કરો છકડો રિક્ષા લઈને ચોરી કરવા આવ્યાનું જાણવા મળ્યું હતું. તસ્કરીના બનાવો વધતા કેદ થયેલી ચોરીની તપાસ કરવા માગ ઉઠી રહી છે. (તસવીર : હેમલ શાહ-ચોટીલા)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application