રાજકોટ જિલ્લામાં જુગારના અલગ–અલગ ચાર દરોડામાં પોલીસે ૨૨ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા યારે એક શખસ નાસી ગયો હતો.જેમાં પડધરી પોલીસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખસોને યારે ગોંડલ સિટી પોલીસે મકાનમાં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતા.જામકંડોરણા પોલીસે જુગાર રમતા સાતને ઝડપી લીધા હતા અને એલસીબીએ એક શખસને ઝડપી લીધો હતો.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પડધરી પોલીસ મથકના સ્ટાફને મોવૈયાના ઢોરા પાસે શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં લલિત નારણભાઈ રાઠોડ, સાજીદ ઓસમાણભાઈ જુણેજા, દીપક ધનજીભાઈ ચાવડા,વિજય દિનેશભાઈ ચાવડા,ઈરફાન હત્પસેનભાઇ દલ અને પારસ ગુલાબભાઈ નાથબાવાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૨૧,૪૫૦ કબજે કર્યા હતા. ગોંડલ સીટી પોલીસ મથકના સ્ટાફે અહીં સરદાર રેસીડેન્સી શિવમ એપાર્ટમેન્ટ મ નંબર ૩૦૧ માં રહેતા મૂળ ગોંડલના ત્રાકુડા ગામના વતની વિશાલ રવજીભાઈ રૈયાણીના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ૮ શખસોને ઝડપી લીધા હતા. જેમાં વિશાલ રૈયાણી ઉપરાંત પ્રકાશ બાબુભાઈ હદવાણી, અંકિત સુરેશભાઈ હદવાણી, ચેતન જયંતીભાઈ રૈયાણી, કિશોર મગનભાઈ વામજા, વિશાલ છગનભાઈ માગળીયા, અભય દિનેશભાઈ ગોળ અને અમિત છગનભાઈ હદવાણીનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧.૦૨ લાખ કબજે કર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech