કોટડાસાંગાણી તાલુકા મથક નું ગામ આવેલ છે જે માં દરેક ગામો ના તાલુકા સાથે સંકળાયેલા હોય છે આ તાલુકા મથકે અનેક સરકારી કચેરીઓ આવે છે જે આ તાલુકા મથકે મેઇન રોડ ઉપરથી વાહન પસાર થતા હોય છે તે આ રોડ સાંકડો હોય છે જેમાં એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થાય છે. અનેક મોટા વાહનો ટ્રાફિકની સમસ્યામાં હોય છે જેમાં નાના વાહનોને આ રોડ ઉપરથી નીકળવું ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ રોડ સાકળો હોય છે જેમાં એમ્બ્યુલસ પણ આ ટ્રાફિકમાં મુશ્કેલ બની રહ્યું છે અને એસટી બસોને અને મોટા વાહનોને ભારે મુશ્કેલી બેઠવી પડે છે આ રોડ ઉપર પ્રાથમિક તાલુકા શાળા અને કન્યાશાળા ઓ આવે છે જેમાં બાળકોને રોજે રોજ સ્કૂલે જવા માટે ભગવાન ભરોસે જવું પડે છે. જેમાં લોકોને રોડ ઉપરથી શાકભાજી અને કરિયાણાની વસ્તુ ખરીદી કરવા માટે પોતાનો જીવ જોખમમાં મુકીને ખરીદી કરવી પડે છે આ રોડ ઉપર રોજે રોજ ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન ઊભી થાય છે જેમાં તે તહેવાર ઉપર અને લગાળાની સીઝન ઉપર આ રોડ ઉપર ટ્રાફિક ઘણી બધી વાર વાહનાને નીકળવું મુશ્કેલ બને છે આ રોડ બાયપાસ મંજૂર કરવામાં આવેલ છે હજુ સુધી બાયપાસ રોડનું કામ ચાલુ કરવામાં આવેલ નથી જે તંત્રને આ બાયપાસ રોડના કામનું પુછાણ થશે કે તત્રં જણાવે છે કે વહીવટીમાં છે જેમાં તત્રં આ રોડ ઉપર તાત્કાલિક બાયપાસ રોડનું કામ ચાલુ કરવામાં આવે તેવી લોકોની અને વાહનચાલકોની માંગણી કરવામાં આવી રહી છે જેમાં આ રોડ સાકરો ઉપરથી એમ્બ્યુલસસો ઘણી બધી વાર ટ્રાફિકની સમસ્યામાં રોકાવું પડે છે તેમજ તાલુકાના ઉચ્ચ અધિકારીઓની ગાડીઓ પણ આ ટ્રાફિકમાં ઘણી બધી વાર રોકાઈ જતી હોય છે તેવું પણ જોવા મળી રહ્યું છે કોટડાસાંગાણી માં ગુદત્ત મંદિર થી સરકારી હોસ્પિટલ સુધી ટ્રાફિકની સમસ્યા કયારે દૂર થશે તેવી લોકોમાં ચર્ચા કરવામાં આવી રહી છે અને વહેલી તકે તત્રં જાગૃત થાય તેવી લોકો દ્રારા માંગણી કરવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech