ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા ટ્રેનરો એ પોરબંદર શહેરને યોગમય બનાવી દીધું છે અને અનેક જગ્યાએ નિશુલ્ક યોગ ક્લાસના માધ્યમથી યોગ અને પ્રાણાયામ ની તાલીમ આપવામાં આવે છે. ત્યારે પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં શાકમાર્કેટ પાસેના ગાર્ડનમાં ઊર્મિશાબેન પાંજરી દ્વારા મહિલાઓને યોગ અને પ્રાણાયામ શીખવવામાં આવી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે શિયાળા ની શઆત થઈ ચૂકી છે ત્યારે આ દિવસોમાં કરવામાં આવતા યોગ અને પ્રાણાયામ તન મનની સ્વચ્છતા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અહીંયા નિયમિત રીતે બારે માસ યોગ ક્લાસ ચાલે છે અને તેના માધ્યમથી વિશાળ સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓને યોગની તાલીમ આપવામાં આવી રહી છે જે તેઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ દિગ્ગજ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કરશે કોમેન્ટ્રી, હિન્દી પેનલમાં ઘણા આશ્ચર્યજનક નામો
November 21, 2024 04:07 PMભારતીય મહિલા હોકી ટીમે 'મિશન લોસ એન્જલસ 2028' લોન્ચ કર્યું
November 21, 2024 03:44 PMશિયાળામાં મની પ્લાન્ટ લીલોછમ રાખવા અપનાવી શકો છો આ સરળ નુસખા
November 21, 2024 03:40 PMદિલ્હીમાં AAPનો ચહેરો કોણ હશે, જો આતિષી જીતશે તો શું ફરીથી બનશે CM? સત્યેન્દ્ર જૈને કર્યું સ્પષ્ટ
November 21, 2024 03:35 PMખાનગી શાળાના સંચાલકો ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી
November 21, 2024 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech