ઈશ્ર્વરીયા અને પાંડાવદરની સીમમાંથી ચૌદ જુગારીઓ ઝડપાયા

  • August 23, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જીલ્લાના ઈશ્ર્વરીયા અને પાંડાવદરની સીમમાંથી ચૌદ જુગારીઓ ઝડપાયા છે અને તેની પાસેથી એક લાખ ત્રીસ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. 
ઈશ્ર્વરીયામાં દરોડો
ઈશ્ર્વરીયા ગામની ઉગમણી સીમ વિસ્તારમાં વાડીની ઓરડીમાં આરોપી ઈશ્વરીયા ગામનો રાજેશ હરદાસભાઈ ભાલોડીયા બહારથી માણસો બોલાવી તીનપત્તી હારજીતનો રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતો હોય જેથી હકીકતવાળી જગ્યાએ જતા રોન પોલીસ તીનપત્તી નામનો જુગાર રમતા કુલ ૭ ઇસમોને રોકડ ‚.૨૯,૬૫૦ સાથે ઝડપી પાડી કુલ મુદ્દામાલ કિ.‚.૨૯,૬૫૦ સાથે મળી આવતા તમામ સામે  ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. કબ્જે કરવામા આવેલ મુદ્દામાલમાં રોકડા ‚.ર૯,૬૫૦,ગંજીપતાના પાના, કુલ મુદ્દામાલ કિ.‚.૨૯,૬૫૦ કબ્જે કરવામાં આવ્યો છે.પકડાયેલ આરોપી ઈશ્ર્વરીયાનો રાજેશ હરદાસભાઈ ભાલોડીયા (ઉ.વ.૫૪),રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતો રામા વિરમભાઈ ચાવડા (ઉ.વ.૪૫),કુતિયાણાની મેવાસનેશનો કરશન નાગાભાઈ કોડીયાતર (ઉ.વ.૩૬),મહોબતપરાનો  નાથા ગોગનભાઈ ભારાઈ (ઉ.વ.૩૪), ઈશ્ર્વરીયાનો વિનોદ લખમણભાઈ ઓડેદરા (ઉ.વ.૩૮),મહોબતપરાનો રાજેશ લલીતરાય નીમાવત (ઉ.વ.૪૮),ઈશ્ર્વરીયાનો  કાળુ દેવાયતભાઈ સિંધલ 
(અનુ. છઠ્ઠા પાને)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News