દરેડમાં પાના ટીંચતા ચાર શખ્સ પાંજરે પુરાયા

  • January 12, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાતમીના આધારે દરોડો : ૧૧ હજારની મત્તા અને પત્તા કબ્જે

જામનગરના દરેડ પોલીસચોકીની સામે દુકાન પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ સાથે પકડી લીધા હતા.
દરેડમાં દુકાન પાસે સ્ટ્રીટલાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા મસીતીયા ગામના મુરાદ ઇસ્માઇલ ખફી, દરેડના પ્રકાશ કચરા બાલસાસર, અમિત ગોવિંદ કાંજીયા અને લખન વીરા ચારોલીયા નામના શખ્સોને પંચ-બી પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૧૧૬૩૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application