પાલીતાણા નજીકના શેત્રુંજી જળાશય નજીક નાનીપાણિયાળી ગામ પાસે ફાસ્ટ ફૂટની દુકાન ધરાવતા યુવાન પર વડાળ ગામના ચાર શખ્સોએ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીની દાઝ રાખી યુવાનની દુકાને આવી પાઇપ તેમજ લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવાઈ હતી.
પાલીતાણા રૂરલ પોલીસના જણાવ્યા મુજબ પાલીતાણાના ભૂતિયા ગામે રહેતા અને નાનીપાણિયાળી, શેત્રુંજીજળાશય નજીક મોગલ ફાસ્ટ ફૂટ નામે દુકાન ધરાવતા ભાર્ગવભાઈ કલ્યાણભાઈ ધંધુકિયા (ઉ. વ. ૨૭)એ પાલીતાણા તાલુકાના વડાળ ગામે રહેતા ભરત ભગુભાઈ કામળીયા, દીપુ બંધાણીનો પુત્ર, પીઠા કામળીયા અને મંગળુ ભુકણ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતી કે અગાઉ પોતાને ભરત ભગુભાઈ કામળીયા સાથે થયેલી સામાન્ય બોલાચાલીની દાઝે તમામે પોતાની દુકાને આવી ગાળો બોલી પાઇપ તેમજ કુંડળીવાળી લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. પાલીતાણા રૂરલ પોલીસે ભાર્ગવભાઈની ફરિયાદ લઈ ચારેય શખ્સ સામે ગુનો નોંધો બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવારાણસીમાં રામચરિત માનસની ચોપાઈ અને મગરીબની નમાઝ સંભળાય છે એક સાથે
October 07, 2024 04:49 PMઆ વેજ ફૂડ્સ બાળકોના હાડકાંને બનાવશે મજબૂત, જાણો શું કહે છે નિષ્ણાતો
October 07, 2024 04:43 PMરાહુલ ગાંધી પહોંચ્યા દલિત પરિવારના ઘરે: રસોઈ બનાવી, સાથે ભોજન લીધું
October 07, 2024 04:05 PMઆપ સાંસદ સંજીવ અરોરાના ઘરે ઈડીના દરોડા
October 07, 2024 04:05 PMજે થાય તે કાઢી મુકવા હોય તો કાઢી મુકે...બે મંત્રીઓની ગુસપુસ સોશિયલ મિડીયામા વાયરલ...
October 07, 2024 04:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech