મોરકંડા પાટીયા પાસે બાઇકની ટકકરમાં ચારને ઇજા

  • May 16, 2023 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક મોરકંડા પાટીયા પાસે ડબલ સવારી બાઇક અને એકટીવા વચ્ચે ગઇ સાંજે અકસ્માત થયો હતો જેમાં મહિલા સહિત ચારને ઇજા થતા આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા, થોડો સમય ટ્રાફિક જામ થયો હતો, દરમ્યાનમાં ૧૦૮ મારફત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ મામલે ફરીયાદ કરવા તજવીજ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application