મહાશિવરાત્રી મેળા દરમિયાન અમદાવાદના સાધુએ ભવનાથ પોલીસ સ્ટેશન સામે પાર્ક કરેલ કારમાંથી .૭ હજારની રોકડની ચોરી થયાની ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કારમાંથી બેગ કાઢતો એક ઈસમ સીસીટીવીમાં કેદ થયો હતો. અને અન્ય ત્રણ શખ્સો સાધુ પાસે ઊભેલા જોવા મળતા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. એલસીબીએ સીસીટીવી ફટેજને આધારે ચોરીમાં સંડોવાયેલા નંદરબારના ચાર શખ્સોને મુદ્દા માલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારભં થતા અન્નક્ષેત્ર અને ઉતારા મંડળ ધમધમતા થયા છે. અમદાવાદ રામ મઢી આશ્રમ ખાતે સેવા કરતા સાધુ સહજાનદં ગીરી ગુ મહેન્દ્રાનંદગીરી તેની કારમાં અનાજ કરિયાણું લઈ ભવનાથ તળેટી રવેચી ધામ પાટવડ કોઠા અન્ન ક્ષેત્ર ખાતે આવ્યા હતા. સાધુએ તેની કાર અન્ન ક્ષેત્રની જગ્યામાં પાર્ક કરી રાત્રિ રોકાણ કયુ હતું.ત્યારબાદ સવારે ૭ વાગ્યે ગુભાઈ હરીહરાનદં ગીરીના રવેચી ધામની પાછળ આવેલ ઉતારામાં જવાની તૈયારી કરતા હતા. તે દરમિયાન કાર ચેક કરતા તેમાંથી .૧૦ ની નોટના ૭ બંડલ જોવા મળ્યા ન હતા. .૭ હજારની રોકડની ચોરી થયા અંગે સાધુ સહજાનદં ગીરીજીએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ભવનાથ પોલીસની ટીમે સીસીટીવી ફટેજ ચેક કરતા તેમાં અજાણ્યા ઇસમે ગાડીમાંથી બેગ કાઢતો કેમેરામાં કેદ થયો હતો. સાધુના જણાવ્યા મુજબ અજાણ્યા ત્રણ ઈસમોએ અવરોધ તેમજ ઇજા કરવાની તૈયારી સાથે તેની આસપાસ ગોઠવાઈ ગયા હતા અને ચોરી કરવામાં સફળતા મેળવી હતી જેથી કારમાંથી .૭ હજારની રોકડની ચોરીના બનાવ અંગે ભવનાથ પોલીસે અજાણ્યા ચાર ઈસમો સામે ગુનો નોંધી સીસીટીવી ફટેજને આધારે વધુ તપાસ હાથ ધરી હતી. એલસીબી પીઆઈ પટેલ સહિત ટીમે નેત્રમ શાખાની મદદથી તપાસ કરતા બસ સ્ટેન્ડ પાસે ઉભેલા તેનલુર નાયડુ, વિક્રમ તેનલુર નાયડુ, જીવા નાયડુ અને રોહિત જગદીશ નાયડુ ચારેય શખ્સોને પિયાની થેલી સાથે ઝડપી લીધા હતા.
બસ સ્ટેન્ડમાં મુસાફરના ખિસ્સામાંથી થયેલ રોકડની ચોરીમાં મધ્યપ્રદેશનો આરોપી ઝડપાયો
તાજેતરમાં બસ સ્ટેન્ડ માંથી ગોવિંદભાઈ ભૂત નામના મુસાફરના ખિસ્સામાંથી પિયા પાંચ, હજારની રોકડની ચોરી થયાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ચેકિંગ હાથ ધયુ હતું અને ઉૈનના કંડોળીયા ગામના રેત કુમાર સુનિલભાઈ પવાર નામના યુવકની તેની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમ્યાન બસ સ્ટેન્ડ ના મુસાફરના ખિસ્સામાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાના આધેડે અકળ કારણોસર દુકાનમાં ગળાફાંસો ખાધો
April 02, 2025 10:41 AMએક વર્ષમાં ગુજરાતમાં જીએસટીથી 73,281 કરોડ રૂપિયાની આવક
April 02, 2025 10:40 AMકેન્સર સર્જરીના નિષ્ણાંત ડો. રેનીશ છત્રાળા જામનગરમાં મળી શકશે
April 02, 2025 10:36 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech