પુલ કિનારે પિંક બિકીનીમાં પૂર્વ મિસ ઈન્ડિયા વર્લ્ડ મનસ્વીએ બોલ્ડ પોઝ આપ્યા હતા.બૉલીવુડ સ્ટાર સલમાન ખાનના સૌથી લોકપ્રિય શૉ 'બિગ બૉસ 17'માં જોવા મળેલી મનસ્વી મમગઇએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે.આ તસવીરોમાં મનસ્વી પુલ કિનારે પિંક બિકીનીમાં એકથી એક ચડિયાતા પોઝ આપી રહી છે.મનસ્વી મમગઇએ માત્ર 16 વર્ષની ઉંમરે મૉડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.વર્ષ 2010માં તેણે મિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.મગઇએ પણ બૉલીવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. તે 2014ની ફિલ્મ એક્શન જેક્સનમાં બૉલીવૂડ સુપરસ્ટાર અજય દેવગન સાથે જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી.મનસ્વી મમગઇએ પણ બૉલીવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. તે 2014ની ફિલ્મ એક્શન જેક્સનમાં બૉલીવૂડ સુપરસ્ટાર અજય દેવગન સાથે જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી.મનસ્વી મમગઇ સોશ્યલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ છે. તે પોતાની હૉટ તસવીરોથી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારતી રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech