સુરતના માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ વન પ્રધાન ગણપત વસાવા વરસાદી પૂરમાં અટવાઈ ગયાના સમાચાર સામે આવ્યા હતા.
વિગતવાર વાત કરીએ તો પૂરથી અસરગ્રસ્ત થયેલા ગામોની મુલાકાતે ગણપત વસાવા ગયા હતા. આ દરમિયાન માંગરોળના લીંબાડા ગામે ગયા બાદ પરત ફરતી વેળાએ પૂર્વ વન પ્રધાન ગણપત વસાવા અટવાઈ ગયા હતા. ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ગણપત વસાવા અટવાયા હોવાની જાણ થતા જ તંત્ર દોડતું થયું હતું.
અત્યાર સુધી 535 લોકોનું કરાયું રેસ્ક્યું
વરસાદી પૂર કે પાણીમાં ફસાઈ ગયા હોય તેવા 535 લોકોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આજે 826 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોનુ રેસ્ક્યુ કરવામા આવ્યું છે. વર્તમાન ચોમાસામાં વીજળી પડવાથી, પાણીમાં ડુબી જવા સહિતના વિવિધ કારણોસર કુલ 61 લોકોના મોત થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્પેસ સ્ટેશનમાં સર્જાઈ મુશ્કેલી, સુનિતા વિલિયમ્સ માટે ખતરો!
November 23, 2024 05:07 PMશિયાળાની ઋતુમાં લગ્નમાં સાડી સાથે ઠંડીથી બચવા પહેરો આ કપડાં જેથી દેખાશે સ્ટાઇલિશ લુક
November 23, 2024 04:58 PMફ્રીજમાં રાખેલા વાસી ભાતને ક્યારેય ફેંકશો નહીં, તે બચાવી શકે છે કેન્સર જેવી બીમારીઓથી
November 23, 2024 04:56 PMમહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું જાણો પહેલું નિવેદન, કોણ બનશે આગામી CM?
November 23, 2024 04:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech