ધોધમાર વરસાદથી ગીરગઢડા–ઉના પંથકની માલણ નદીમાં પૂર

  • August 21, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને આકાશમાં ચારોતરફ વાદળો ઘેરાવા લાગતા ગીર મધ્ય જંગલમા ધોધમાર વરસાદ વરસતા ગીરગઢડા ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારો માંથી પસાર થતી  નદીમાં પુર આવતા બન્ને કાંઠે નદીઓ વહેવા લાગી હતી.
ગીરગઢડાના નાના સમઢિયાળા ગામે થી પસાર થતી માલણ નદીમાં પુર આવતા નદીના બંને કાંઠે પાણી વહેતાં થયાં હતાં. અને લોકો પાણી જોવા ઉમટી પડા હતા. જોકે ભારે વરસાદના કારણે લોકોમાં ઠંડક પ્રસરી ગઇ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.
જોકે ઉના ગીરગઢડા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે માટે અમી છાંટણા પડા હતા. અને થોડીક વાર ઠંડો પવન ફુંકાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News