વડિયામાં પાંચ દિવસી મેઘરાજા મહેરબાન, ખેડૂતોમાં હરખની હેલી

  • July 27, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડિયા અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લ ા પાંચ દિવસી અવિરત ધીમીધારે મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે વડિયાની જીવાદોરી સમાન સુરવો ડેમ પણ ૭૦ ટકા આસપાસ ભરાઈ ચુક્યો છે તો ભાગોળે આવેલો સાંકરોળી ડેમ પણ ઓવરફ્લો વાની તૈયારીમાં છે ત્યારે ખેત પેદાશોમાં ઉભા મોલ માટે આ ધીમી ધારે વરસતો વરસાદ જમીનમાં પાણી ઉતારતો હોવાી કાચા સોના બરાબર ગણવામાં આવે છે તેી ખેડૂતોને સારા ઉત્પાદનની આશા બંધાતા ખેડૂતોમાં વરસતા વરસાદે હરખની હેલી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ વડિયા ગામના કાચા અને પાકા રસ્તાઓમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા અને કચરાના ગંજી મચ્છર અને અન્ય જંતુઓનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે ચાંદીપુરા વાઇરસના જોખમ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો ફેલાય તો નવાઈ નહિ, હાલ તો આ બાબતે આરોગ્ય વિભાગ અને સનિક તંત્ર આ રોગચાળાી લોકોને બચાવવા તુરંત કાર્યવાહી કરી દવાનો છટકાવ સો જરૂરી અન્ય પગલાંઓ લે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application