શહેરના રેલનગર વિસ્તારમાં કર્ણાવતી સ્કૂલ પાસે આવેલી અમૃત સરિતા સોસાયટીમાં રહેતી મકાનમાં પ્ર.નગર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં જુગાર રમતા મહિલા સહિત પાંચ શખસોને ઝડપી લીધા હતા. જ્યારે ોરાળા પોલીસે ચુનારાવાડમાં જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત છને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પ્ર.નગર પોલીસ મકના પીએસઆઇ બી.વી.ચુડાસમાની રાહબરી હેઠળ એસઆઈ સી.એમ.ચાવડા, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ડાંગર, કોન્સ્ટેબલ ચાપરાજભાઈ ખવડ, તોફિકભાઈ મંઘરા અને મહિલા કોન્સ્ટેબલ બ્રિન્દાબેન ગોહિલ સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન મળેલી બાતમીના આધારે રેલનગર પાસે કર્ણાવતી સ્કૂલ પાસે અમૃત સરિતા સોસાયટીમાં રિદ્ધિ કેટરર્સ નામનું બોર્ડ લગાવેલા વર્ષાબેન જાખલીયાના મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લઈ તેમની પાસેી રોકડ રૂપિયા ૧૪,૪૯૦ અને ત્રણ મોબાઈલ સહિત રૂ.૨૫,૪૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં મકાન માલિક વર્ષાબેન વિજયભાઈ જાખેલિયા (ઉ.વ ૬૧) તા રમેશ ઉર્ફે દિલીપ બટુકભાઈ ડાભી(ઉ.વ ૩૩), પરેશ ઉર્ફે બાલી મહેન્દ્રભાઈ સવાણી(ઉ.વ ૪૨), રાજેશ મહેન્દ્રભાઈ સવાણી (ઉ.વ ૪૬) અને વીરજી જેરામભાઈ પરસોંડા (ઉ.વ ૬૧) નો સમાવેશ ાય છે.
જ્યારે જુગારના અન્ય દરોણામાં થોરાળા પોલીસ મકના પી.એસ.આઇ. એમ.એસ મહેશ્વરી તા તેમની ટીમે ચુનારાવાડ શેરી નંબર ત્રણ પાસે જાહેરમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા.જેમાં રાહુલ સુરેશભાઈ પનારા, સની મુકેશભાઈ મકવાણા, રોહન સચિનભાઈ પરમાર, ઓધવજી બચુભાઈ સુનરા, અનિલ કિશોરભાઈ સોલંકી અને કાજલ જીગ્નેશભાઈ રાઠોડનો સમાવેશ ાય છે. પોલીસ પટમાંથી રોકડ રૂપિયા ૧૪,૬૫૦ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ
November 22, 2024 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech