જામજોધપુર તાલુકાના જામવાડી વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપત્તાની મોજ માણી રહયા હોય એવી હકીકત આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડીને પાંચ પત્તાપ્રેમીઓને પકડી ૧૦ હજારની મત્તા કબ્જે લીધી હતી.
જામજોધપુરના પીઆઇ વાય.જે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જે.ડી. મજીઠીયા, સામતભાઇ, અરજણભાઇ, અશોકભાઇ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે જામવાડી ગામના વાડી વિસ્તારમાં ગોચરના હોકળા પાસે જાહેરમાં કેટલાક શખ્સો તિનપત્તીનો જુગાર રમે છે.
જેના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમી રહેલા જામવાડીના અમૃતલાલ ધરમશી ખાંટ, જમનાદાસ પંચાણ ખાંટ, વલ્લભ ગોરધન અમૃતીયા, રમેશ પરસોતમ રાબડીયા અને પ્રકાશ કાન્તી ખાંટ નામના શખ્સોને રોકડા ૧૦૦૮૦ અને ગંજીફા સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech