લગભગ અઢી મહિનાબાદ હિમાચલ પ્રદેશમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. રાયભરમાં અનેક જિલ્લાઓમાં ઐંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થયા બાદ હવે વરસાદની શકયતા પણ વધી ગઈ છે. ગઈકાલે શિમલા શહેરમાં પણ હિમવર્ષા થઈ હતી, યારે પ્રથમ હિમવર્ષા નારકંડા, કુફરી અને ચૌપાલ, સિરમૌરની નજીકના નૌહરધાર, ચુરધાર અને ચિન્જાહમાં થઈ હતી. લાહૌલ ખીણ તેમજ રોહતાંગ સહિત શિંકુલા, બરાલાચા, કુંઝુમ પાસમાં ત્રણથી ચાર ઈંચ હિમવર્ષા થઈ છે.
રાયમાં સૌથી ઓછું તાપમાન લાહૌલ સ્પીતિના તાબોમાં –૧૩.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ સિવાય અન્ય ચાર સ્થળોએ ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે તાપમાન નોંધાયું હતું. શિમલાના નારકંડામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો, મહત્તમ તાપમાનમાં ૩.૧ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. કુલ્લુના સેઉબાગ અને ભરમૌરમાં મહત્તમ તાપમાનમાં મહત્તમ ૫.૨ ડિગ્રી, કુફરીમાં ૪.૬ ડિગ્રી, કલ્પામાં ૩.૯ ડિગ્રી અને નારકંડા અને મંડીમાં ત્રણ ડિગ્રી નોંધાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMકામે લાગી જાવ, ફિલ્ડમાં રહો, લોકો સુધી જાવ, કરેલા કામ બતાવો: કોર્પોરેટરોને સીએમની શીખ
June 07, 2025 03:07 PMરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech