જૂનાગઢમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીની તબિયત લથડવાનો પ્રથમ બનાવ

  • March 16, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોર્ડની પરીક્ષામાં વિર્દ્યાીની તબિયત લડવાના બનાવમાં તબીબી ટીમ સ્ટેન્ડ બાય રહે છે.ત્યારે ગઈકાલે  પેપર ભરતી વખતે વિર્દ્યાીની તબિયત લડવાનો પ્રમ બનાવ બન્યો હતો. ધો ૧૦ના વિર્દ્યાીને ચાલુ પરીક્ષાએ છાતીમાં દુખાવો અને ચક્કર આવવાના બનાવમાં આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની ટીમે પ્રામિક સારવાર આપી હતી.સમયસર સારવારી વિર્દ્યાીની તબિયત સુધરતા પરીક્ષા પૂર્ણ કરી હતી.
વિર્દ્યાીઓની કારીકર્દી માટે મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષામાં વિર્દ્યાીઓની તબિયત લડે તો નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબોની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.ચાલુ પેપર દરમિયાન વિર્દ્યાીની તબિયત લડવાનો પ્રમ નોંધાયો હતો.ધો.૧૦માં સંસ્કૃત નું પેપર હતું ત્યારે સરસ્વતી સ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં પેપર ભરતી વખતે જયેશ રમેશભાઈ રાઠોડ નામના વિર્દ્યાીને છાતીમાં દુખાવો અને ચક્કર આવતા સંચાલકો દ્વારા તબીબી ટીમને જાણ કરતા તાત્કાલિક નજીકના ગણેશ નગર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો ધર્મેશ વડેસરા, ડો વિપુલ બારીયા ની ટીમે વિર્દ્યાીની તપાસ કરતા હૃદયના ધબકારા વધુ હતા અને તાવની પણ અસર જોવા મળી હતી. જેી  તબીબે બીપી ચેક કરી ઓઆરએસ અને જરૂરી દવા આપી પ્રામિક સારવાર આપવામાં આવી હતી.મેડિકલ ટીમની સમયસર સારવારી વિર્દ્યાીની તબિયતમાં સુધારો તા પેપર ભરી પરીક્ષા પૂર્ણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application