શંકરટેકરી ઉધોગનગર શેડમાં લાકડાના જથ્થામાં આગ

  • August 19, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના શંકરટેકરી ઉધોગનગર શેડ નં. ૫૪ ખાતે લાકડાના જથ્થામાં આજે સવારે આગ લાગતા ફાયરના જવાનો તાકીદે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને ઠારવાની કામગીરી કરી હતી, જેનાથી મોટી નુકશાની અટકી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application