મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભસ્મ આરતી વખતે ભક્તો હોળી રમી રહ્યા હતા તે દરમ્યાન ગુલાલ ઉડાલતા સળગતા કપૂર સાથે સંપર્કમાં આવતા આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં મંદિરના13 પૂજારી દાઝી ગયા હતા. મામલાને જોતા મંદિરના નંદી હોલને ખાલી કરાવવામાં આવ્યો હતો અને ભસ્મ આરતીમાં ભાગ લેનારા ભક્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ગર્ભગૃહમાં આગ લાગતાની સાથે જ ત્યાં હાજર શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ પછી, જિલ્લા હોસ્પિટલમાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લીધા પછી ચાર લોકોને ઈન્દોર રીફર કરવામાં આવ્યા હતા અને બાકીના લોકોની સારવાર કરવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાગેશ્ર્વરના ભીમગજા તળાવ પાસે 24 કુંજ પક્ષીઓની નિર્દયી હત્યાની તટસ્થ તપાસ જરૂરી
November 25, 2024 11:48 AMરાજકોટમાં યુવતી સાથે ફ્રેન્ડશિપને લઇ ગીરસોમનાથના યુવકની હત્યાનો પ્રયાસ
November 25, 2024 11:46 AMજામનગરની જિલ્લા જેલમાં કાચા કામના કેદીનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ
November 25, 2024 11:45 AMજસદણ બરવાળા નજીક વાડીએ વૃદ્ધને માર મારી કારમાં અપહરણ
November 25, 2024 11:43 AMજામનગર પંથકમાં વિદેશી દારૂના જંગી જથ્થા સાથે કુલ પાંચ પકડાયા
November 25, 2024 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech