અમરગઢમાં બે ભાઈઓના પરિવારના મહિલા સહિત છ શખ્સો વચ્ચે મારામારી 

  • May 31, 2025 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરગઢમાં બે ભાઈઓના પરિવારના મહિલા સહિત છ શખ્સો વચ્ચે મારામારી 
બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવાઈ 

ભાવનગર જિલ્લાના સોનગઢ નજીક આવેલ અમરગઢ (જીથરી) ગામે બે સગા ભાઈઓના પરિવાર વચ્ચે જુના ઝઘડાની અદાવતે મહિલા સહિત છ શખ્સો વચ્ચે સામસામી લોહિયાળ મારમારી સર્જાતા નાના એવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
સોનગઢ પોલીસ મથકમાં સામસામી મહિલા સહિત છ શખ્સો વિરૂદ્ધ સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સોનગઢના અમરગઢ (જીથરી) ગામે રહેતા બે સગા ભાઈઓના પરિવાર વચ્ચે શસસ્ત્ર મારમારી સર્જાવા પામી હતી. જુની અદાતની દાઝે થયેલી મારમારીમાં એક મહિલા સહિત છ શખ્સોને ઇજા પહોંચતા તમામને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
જેમાં બાબુભાઈ સાકરીયા, વિરમભાઈએ એક સંપ કરી વિપુલભાઈ તેમજ તેમના કાકાના દિકરાને મારમાર્યો હતો જ્યારે 
(અનુસંઘાન પાના નં. ૬ ઉપર)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application