ભેંસાણમાં યુવતીને ભગાડી જવા બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી

  • July 10, 2024 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભેસાણમાં યુવતીને ભગાડી જવાના મન દુ:ખમાં યુવક યુવતીના પરિવારો વચ્ચે સામસામે મારામારીની દોઢ ડઝન સામે ફરિયાદ નોંધાઈ હતી.ભેસાણ પોલીસ માંી પ્રાપ્ત વિગત મુજબ સાવરીયા પ્લોટમાં રહેતા લખનના ઝવેરના ડાંગરના પુત્ર યોગેશે પાડોશમાં જ રહેતા પ્રવીણભાઈ સોલંકીની પુત્રીને ભગાડી ગયેલ હોય જે બાબતના મનદુ:ખમાં પ્રવીણભાઈ સોલંકી, અરવિંદભાઈ સોલંકી, મૂળજીભાઈ, સંજયભાઈ, રાજેશભાઈ, ભાવનાબેન ખોટી વાતો કરતા હોય જેી લખનનાભાઈ તેને સમજાવવા ગયેલ હતા.તે દરમિયાન મૂળજીભાઈ એ તેનો કાઠલો પકડી ભાવનાબેને છૂટા પથ્રનો ઘા માર્યો હતો. તેમજ લાકડીઓ વડે માર મારી  પથ્રોના ઘા કરી ઇજાગ્રસ્ત કર્યા હતા તેમજ કાર પર પણ પથ્રો મારી નુકસાન કર્યા અંગે યુવતીના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી હતી. 


તો સામા પક્ષે નોંધાયેલી ફરિયાદમાં સાવરીયાપ્લોટ માં જ રહેતા પ્રવીણભાઈ મૂળજીભાઈ સોલંકીની ભત્રીજી ને લખન્ના ડાંગરનો પુત્ર યોગેશ ભગાડી ગયેલ હોય જેી રાહુલભાઈ ડાંગર લાકડી લઈ પ્રવીણભાઈ સોલંકીના ઘર પાસે આવી શું કામ ખોટી વાતો કરો છો તેમ કહી ઝઘડો કરેલ હતો અને ત્યારબાદ સાગરભાઇ સંજયભાઈ, રાહુલની માતા ગીતાબેન, કાકી ગીતાબેન, વિજયભાઈ સંજયભાઈ, ચનાભાઈ ભીખાભાઈ અને રવિ એમ ૯ ઇસમોએ  છૂટા પથ્રોના ઘા મારી ઈજાગ્રસ્ત કર્યા હતા 
પાડોશમાં જ રહેતા  યુવક અને યુવતીના પરિવારજનો વચ્ચે યેલ સામસામે મારામારીમાં પોલીસે ત્રણ મહિલા સહિત દોઢ ડઝન સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application