ભારતમાલાનો ઉગ્ર વિરોધ, પ્રોજેક્ટ રદ કરવા માગણી સાથે કમલમ પર ખેડૂતોનું હલ્લાબોલ

  • April 03, 2024 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીગર જિલ્લામાંથી પસાર તા ભારત માલા પ્રોજેક્ટે લઈે અસરગ્રસ્ત ખેડૂતો લાંબા સમયી વિરોધ કરી રહ્યા છે વિધાસભાી ચૂંટણી બાદ લોકસભાી ચૂંટણી આવતા આ વિરોધ ઉગ્ર બન્યો છે જોકે આ પ્રોજેક્ટમાં જિલ્લા તંત્ર માત્ર નોટિફિકેશ બહાર પાડી શક્યું છે તે સિવાયી કોઈ આગળી કાર્યવાહી કરી શક્યું થી] પરંતુ આ વિરોધ છેક કોબા કમલમ ભાજપ્ના પ્રદેશ કાયર્લિયા આંગણે પહોંચ્યો હતો.જેમા પ્રોજેક્ટ રદ કરવાી માંગ કરવામાં આવી હતી. હિ તો ચૂંટણી પ્રચાર માટે અસરગ્રસ્ત એકપણ ગામમાં પ્રવેશવા કરવા હિ દેવાય તેવી ચીમકી આપવામાં આવી છે.

કમલમ ખાતે અસરગ્રસ્ત ખેડૂતોએ ધામા વ્યાખ્યા હતા. અને બેરો સો સુત્રોચ્ચાર કર્યો હતો.ગઈકાલે અચાક જ ખેડૂતો છેક ભાજપ્ના પ્રદેશ કાયર્લિય સુધી ધસી આવતા પોલીસ પણ દોડતી ઈ ગઈ હતી. ખેડૂતોએ પ્રોજેક્ટ રદ્દ કરવાી માંગ સો સાતબારમાં પડેલી પાકી નોંધ પણ 2દ કરવાી માંગ કરી હતી. આવી પાકીનોંધ પડવાા પરિણામે ખેડૂતોે બેંકમાંી લો મળવાી બંધ ઈ ગઈ છે કેટલાક ખેડૂતોએ લો રીન્યુ વાી આશા સો બહારી પૈસા લીધા હતા તેથી મો દેવું કરીે લો થી રકમ બેંકમાં ભરપાઈ કરી છે.

 રાદ અમદાવાદ વચ્ચેા ભારતમાલા એક્સપ્રેસ હાઇવેો ગાંધીગરા ખેડૂતો દ્વારા શરૂઆતી જ ઉચ વિરોધ કરવામાં આવી રહ્યો છે.ખેડૂતો દ્વારા અેક આંદોલો અે આવેદપત્રો પાઠવવામાં આવ્યા છે, પરંતુ પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી.

ગત વર્ષે તંત્રા અધિકારીઓે પણ જણાવયા વગર જ જમીમાં ખૂંટા મારવા દીધા હતા. અે વર્ષ એમ જ વિવાદમાં પુરું ઈ ગયું હતું. વર્ષ પુરું તાં જાહેરામું પણ 2દ ઈ ગયું અે વા વર્ષે ફરી જમી સંપાદ કરવા માટેું જાહેરામું જારી કરવામાં આવ્યું છે. જોકે વિવાદ ખૂબ ઘેરાતો જાય છે. વિધાસભાી ચૂંટણી દરમિયા કરાતો વિરોધ આ વખતે ભાજપ્ના પ્રદેશ કાયર્લિય કોબા કમલમ સુધી પહોંચ્યો છે. આજે ખેડૂતો કોબા કમલમ ખાતે ધસી ગયા હતા અે ારેબાજી કરી હતી. અમે જીવ આપી દઈશુ પરંતુ જમી હી આપીએ તે સહિતા બેરો સો સુત્રોચ્ચાર લગાવ્યા હતા. જેમી જમી સંપાદ ઈ રહી છે તેમું કહેવું છે કે, અમારી જમી જતી રહેશે પછી અને પરિવારું ગુજરા કેવી રીતે કરીશું.

પાકી ોંધ પડી જતાં હવે લો માટેા તમામ રસ્તા બંધ ઇ ગયા છે.ખેડુતોએ પ્રોજેક્ટ જ માત્ર 2દ કરવાી હિ પણ જમીા 7/12મોંશલ હાઈવેી પાકી ોંધ જે પડી છે તેે પણ રદ કરવાી માગણી કરી છે. આ અંગે કમલમમાં આવેદપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ જણાવ્યુ હતુકે, પોતાી જમીમાં પાકી ોંધ પડી જતા ખેડૂતોે બેંકોમાંી લો મળવાી બંધ ઇ ગઇ છે. કેટલાક ખેડૂતોએ લો રિન્યુ વાી આશા સો બહારી ઉછીા પૈસા લાવી મો દેવું કરીે લોી રકમ બેંકમાં ભરપાઈ કરી છે.

અંદાજે 490 ખેડૂતોી સહિ સોું આવેદપત્ર ભાજપ્ના પ્રદેશ કાયર્લિય ખાતે આપવામાં આવ્યું હતું. ત્યાં રાબેતા મુજબ માત્ર ખાતરી આપવામાં આવતાં ખેડુતોએ પોતાું ત્રીજું લોચ જાણેકે ખોલ્યું હોય તેમ જો અમારી માંગ હિ સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં તેા ઘેરા પ્રત્યાઘાતોો સામો કરવા તૈયારી રાખવાી ચીમકી આપી હતી. ભારતમાલા પ્રોજેક્ટમાં આવતા અસરગ્રસ્ત ગામોમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News