BREAKING NEWS

દેશમાં ગંભીર જળ સંકટની ભીતિ મુખ્ય ૧૩ જળસ્ત્રોત અડધા ખાલી

  • May 19, 2026 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપર અલ નીનોની અસર વચ્ચે દેશ પર બીજી એક આફત તોળાઈ રહી છે અને તે છે ગંભીર જળ સંકટ. એક બાજુ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિના પગલે મોંઘવારી અને ફુગાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ક્રુડના વધતા ભાવ અને અછતના લીધે તેમાં હાલમાં તો કોઈ રાહતના અણસાર નથી તો બીજી તરફ ગ્લોબલ વોમિગની અસરના લીધે દેશવાસીઓએ આ વર્ષે ગંભીર જળ કટોકટી સહેવી પડી શકે છે. દેશના મુખ્ય ૧૩ જળક્રોત અડધા ખાલી થઈ ચુકયા છે તો અનેક ક્રોતો ખાલીખમ પડા છે. કેન્દ્રીય પંચના અહેવાલમાં સામે આવેલી વિગતો ચિંતા ઉપજાવે તેવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application