બાબરાના કોઠડાપીઠા નજીક બાઈક ડિવાઈડર સો અડાતા બાઇકમાં સવાર પિતા પુત્રને ઇજા તા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં પિતાનું મોત નીપજ્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ મૂળ યુપીના અને બાબરા બસ સ્ટેન્ડ પાસે રહેતા નરેન્દ્રભાઈ બિહારીલાલ ગોહેલ (ઉ.વ.૩૫) ગઈકાલે પુત્ર છોટુ (ઉ.વ.૨૫)ની મોટરસાઈકલમાં બેસીને કોટડાપીઠા તરફ જઈ રહ્યા હતા ત્યારે આગળ જતા ટ્રેક્ટરની ઓવરટેક કરવા જતા પવનની ઝાપટ લાગતા છોટુએ બાઈકનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને બાઈક ડિવાઇડરમાં અડાતા પાછળ બેઠેલા પિતા નરેન્દ્રભાઈ માાના ભાગે ગંભીર ઇજા તાં પ્રતમ બાબરા બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક કલરકામ કરતા હતા અને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. પરિવારના મોભીના અવસાની શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLIC ખરીદશે હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીમાં હિસ્સો, આ કંપની સાથે થઈ શકે છે ડીલ
March 18, 2025 09:04 PMપાલડીમાં 100 કરોડના સોનાનો ઘટસ્ફોટ: 57 કિલો સોનું દાણચોરીથી લવાયું, બે આરોપીની શોધખોળ
March 18, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech