જામનગરમાં પવનચકકી પાસે વાહનચેકીંગમાં પિતા-પુત્રની બબાલ

  • June 28, 2023 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના પવનચકકી વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું ત્યારે એક બાઇકચાલકને રોકતા તેણે તેના પિતાને બોલાવી લીધા હતા, દરમ્યાન દેકારો થયો હતો.
પવનચકકી પાસે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન વાહનો ચેક કરવામાં આવી રહયા હતા, અહીથી પસાર થનાર બાઇકચાલકને અટકાવીને કાગળો તપાસવા માંગ્યા હતા આથી ચાલક તેના પિતાને ફોન કરીને બોલાવી લીધા હતા અને પોલીસ સાથે જીભાજોડી આવેલા શખ્સે કરી હતી અને રોડ પર બેસી ગયો હતો અને ફરી બોલાચાલી કરતા ટોળા એકત્ર થઇ ગયા હતા દરમ્યાન પોલીસે પિતા પુત્રને લઇ જતા મામલો થાળે પડયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application