73 વર્ષની ઉંમરે પણ 20 વર્ષ જેવી દેખાય છે આ ફેશન ડિઝાઈનર

  • January 04, 2023 03:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 
માણસ પોતાની જાતને યુવાન રાખવા માટે ઘણા ઉપાયો કરે છે. જો કે વધતી જતી ઉંમર સાથે પોતાને આકર્ષક રાખવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર વેરા. પરંતુ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર વેરા વાંગે ઉંમરને પણ માત આપી છે. તેની સ્ટાઇલિશ તસવીરો જોઈને કોઈપણ છેતરાઈ શકે છે.70 વર્ષની ઉંમરે 20 જેવી દેખાઈ છે. 

વેરા વાંગ એક અમેરિકન ફેશન ડિઝાઇનર છે અને તે ખૂબ જ પ્રખ્યાત છે. તેણે ઘણી વખત હોલીવુડ માટે ડ્રેસ ડિઝાઇન કર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તેની તસવીરો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વેરા વાંગ તેના બ્રાઇડલ આઉટફિટ્સ માટે જાણીતી છે. 


વેરા તેના ક્રિએટિવ અને ડિઝાઈનર કપડાથી પણ ખૂબ જ સ્ટાઇલિશ છે. તેની ઇન્સ્ટાગ્રામ તસવીરો આની સાક્ષી છે. જેમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. 70 વર્ષની ઉંમરે તેની ફિટનેસ અને એક્ટિવિટીને જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. કોરોના રોગચાળાથી બચવા માટે, તેમની ડિઝાઇનર ટીમ ઘરેથી કામ કરી રહી છે અને દરેક માટે માસ્ક સીવી રહી છે.વેરા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application