પાણીની ગુણવત્તાના સુધાર પર ભાર સો રાજયભરમા ગ્રામસભાનું આયોજન

  • July 24, 2024 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હર ઘર જલ અંતર્ગત વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં ગ્રામ્યમાં દરેક પરિવારને સ્વચ્છ અને પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી પહોંચાડવા અને દરેક ગામમાં તમામ વસ્તી માટે શૌચાલય ઉપલબ્ધ અને સુલભ બને તેવા હેતુ સો બે દિવસમાં રાજયભરના ગામડામાં ખાસ ગ્રામસભા યોજાઇ રહી છે. તેમાં શૌચાલયની ઉપલબ્ધિની ખાતરી ગ્રામ પંચાયત પાસેી લેવાની સો પીવાના પાણીની ગુણવતામાં સુધારો કરવાની વાત પર ભાર મુકવામાં આવ્યો છે તો ગ્રામસભા અભિયાન ૨૬ જુલાઈ સુધી રાજ્યભરમાં ચાલશે.



ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય, જળ શક્તિ મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલયની સીધી સુચનાી જુલાઇ અને ઓક્ટોબર માસમાં દરેક ગામમાં ગ્રામસભાનું આયોજન કરાયું છે. જિલ્લ ાના ગામમાં પણ ૨૬મી જુલાઇ સુધીમાં ગ્રામસભાઓ યોજાશે. પીવાના પાણી ઉપલબ્ધ કરવા અને ખુલ્લ ામાં કુદરતી હાજતની સ્િિતને અટકાવવાનો તેનો મુખ્ય હેતુ હોવાની સો ગંદકી હટાવીને સ્વચ્છતા લાવવી અને ગામડાઓને પ્રતિબંધિત પાતળા પ્લાસ્ટિકી મુક્ત કરવા, દરેક ઘર અને વ્યાપારી એકમોી દરરોજ ભીનો અને સુકો કચરો ઉપાડવા સહિત સેનીટેશન અને હાઇજીનની બાબતો પર કામ શરૂ કરવામાં આવ્યું છે. 


ખાસ ગ્રામસભાની બેઠકમાં જ ૧૫માં નાણાપંચની ટાઇડ ગ્રાન્ટમાંી ૫૦ ટકાનો ખર્ચ જાહેર શૌચાલયોના સંચાલન, મરામત અને જાળવણી માટે ખર્ચ કરવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે ગ્રામસભા દરમિયાન હેતુની સિદ્ધિ માટે ૨૦ મુદ્દાની સુચનાઓનું પાલન કરવા જણાવાયું હતું. આ ઉપરાંત જિલ્લ ા અને તાલુકા કક્ષાના અધિકારીઓને ફરજીયાત હાજર રહેવા ગ્રામસભામાં ઉપસ્તિ તા મુદ્દાઓના જવાબ આપીને નિકાલ લાવવા તા ગ્રામસભાની કાર્યવાહીનું વિડીયો 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application