હૈદરાબાદ ખાતે ઓલ ઇન્ડિયા માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી જેમાં જુનાગઢ માંથી ખેલાડીઓ રમવા ગયા હતા. જે પૈકી ૮૪ વર્ષના રેવતુભા જાડેજા ગોળ ફેક માં બ્રોન્ઝ, ભાનુબેન પટેલ( દોડ ઝડપી ચાલ સ્પર્ધામાં સિલ્વર મેડલ, હીરાલક્ષ્મીબેન વાસને દોડ અને ગોળા ફેક સ્પર્ધામાં સ્પર્ધામાં સિલ્વર મેડલ, વિદુલાબેન ભટ્ટે દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ, ખાનપુરા હંસાબેને દોડસ્પર્ધામાં સિલ્વર અને ગોલ્ડ મેડલ, પટોળીયા હંસાબેને હથોડા ફેક સ્પર્ધામાં સિલ્વર મેડલ, આશાબેન ગાંધીએ ઝડપી ચાલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને દોડ અને બરછી ફેંક સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ, જિજ્ઞાસાબેન વસાવડાએ વિઘ્ન દોડ સ્પર્ધામાં બ્રોન્સ મેડલ, કિરણબેન રાવલે દોડ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ, પ્રાપ્ત કર્યા હતા. ખેલાડીઓએ નેશનલ સ્પર્ધામાં વિજેતા થઈ ૧૯ મેડલ મેળવતા જુનાગઢ જિલ્લ ાના જનરલ સેક્રેટરી હારનભાઈ વિહળ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળના પ્રમુખ જેપી કોટડીયા, ઉપપ્રમુખ સવાણી, જોઈન્ટ સેક્રેટરી દિનેશભાઈ રાઠોડ, ડો આર કે કુરેશી, સફીભાઈ દલાલ, પ્રફુલભાઈ રાઠોડ સહિતની ટીમે અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં મહાશિવરાત્રીએ પ્રાર્થના, પૂજા, પુણ્ય–પ્રસાદનું આયોજન
February 24, 2025 10:36 AMઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઇ
February 24, 2025 10:35 AMસોમનાથ મહોત્સવનો આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
February 24, 2025 10:33 AMછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech