સણોસરી નજીક બાઇક અકસ્માતમાં વૃઘ્ધને ગંભીર ઇજા

  • May 10, 2023 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરના સણોસરી અને ગોપ વચ્ચેના રોડ પર એક વૃઘ્ધ બાઇક લઇને પસાર થતા હતા સામેથી આવતા વાહનની લાઇટ આંખોમાં પડતા બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. વૃઘ્ધને પગ અને માથાના ભાગે ગંભીર ઇજા થતા ૧૦૮ મારફત સારવાર માટે લાલપુર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, અકસ્માતના કારણે ટોળા એકત્ર થઇ જતા થોડો સમય ટ્રાીફક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application