રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના રહીશ કયુમભાઈ યુનુસભાઈ સિપાઈ નામના 60 વર્ષના મુસ્લિમ વૃદ્ધ ગુરુવારે એસ.બી.આઈ. બેન્કમાં કામ સબબ ગયા હતા. ત્યાં તેઓ કોઈ અગમ્ય કારણોસર બેભાન બની ગયા હતા. જેથી તેમને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ ઓખાના જાફરભાઈ આરીફભાઈ ગુજ્જરએ ઓખા પોલીસને કરી છે.
ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે રહેતા ભીમશી વજશી કરમુર નામના શખ્સને પોલીસે વિદેશી દારૂની 3 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતો એક શખ્સ ફરારી જાહેર થયો છે. જે અંગે અહીંની પોલીસમાં ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech