ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ ૧૨ સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ હબ જૂનાગઢમાં સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાતના તમામ જિલ્લ ાઓ કરતા સૌી નીચું નોંધાયું હતું. આજે જાહેર યેલ પરિણામમાં જૂનાગઢ જિલ્લાનું ધો.૧૨ સાયન્સનું ૮૫.૨૨ અને કોમર્સનું ૮૪.૮૧ ટકા ઊંચું પરિણામ આવ્યું હતું.
ગુજરાતના ૩૬ જિલ્લાઓમાંથી કોમર્સના જાહેર કરાયેલા પરિણામમાં શિક્ષણ હબ ગણાતા જૂનાગઢમાં આજે જૂનાગઢ જિલ્લાનું સૌી ઓછું ૮૪.૮૧ ટકા પરિણામ આવ્યું હતું. કોમર્સમાં ૧૦૫૮૫ વિર્દ્યાીઓ પૈકી એ-વનમાં ૧૩૨, એ-ટુ માં૧૧૯૧, બી વનમાં ૨૦૬૫, બી-ટુમાં ૨૨૭૮, સી વનમાં ૨૦૮૪, ટુમા ૧૦૨૯ જ્યારે ૧૬૮૮ વિર્દ્યાીઓ નાપાસ યા હતા. કોમર્સનું કુલ ૮૪.૮૧ ટકા પરિણામ આવ્યું હતું.
જ્યારે ધો.૧૨ સાયન્સના જાહેર યેલ પરિણામમાં જૂનાગઢ જિલ્લા નું ૮૫.૨૨ ટકા ઊંચું પરિણામ આવ્યું હતું. કોમર્સની સરખામણીએ જૂનાગઢમાં હવે સાયન્સના અભ્યાસનું ચલણ વધુ જઈ રહ્યું હોય તેમ સાયન્સના વિર્દ્યાીઓએ કાઠું કાઢ્યું હતું. આજે જાહેર યેલ પરિણામમાં જૂનાગઢ જિલ્લામાં ૨૯૯૪ વિર્દ્યાીઓ પૈકી ૨૯૯૦ વિર્દ્યાીઓએ પરીક્ષા આપી હતી જેમાં એ વનમાં ૪૩, એટુ ૩૦૫, બી-વન ૬૨૧, ટુમાં ૬૨૬, સી-વન ૫૭૧,ટુમાં ૩૩૭ જ્યારે ૪૪૬ વિર્દ્યાીઓ નાપાસ યા હતા. આજે જાહેર યેલ પરિણામમાં જૂનાગઢ જિલ્લાનું ધોરણ ૧૨ સાયન્સનું ૮૫.૨૨ ટકા પરિણામ નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech