દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લાંબા સમય સુધી ધરતી ધ્રૂજતી રહી

  • March 22, 2023 03:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

અફઘાનિસ્તાનમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જેના આંચકા ભારતના દિલ્હી NCRમાં પણ અનુભવાયા હતા. મહત્વનું છે કે લાંબા સમય સુધી ધરતી ધૃજી હતી. લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.


સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનના કાલાફગનથી 90 કિમીના અંતરે નોંધાયુ છે. આજે રાત્રીના 10:17 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની અસર દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આવેલા ભૂકંપની વાત કરીએ તો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી. માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા  તુર્કમેનિસ્તાન, ભારત, કઝાકિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન અને કિર્ગિસ્તાનમાં અનુભવાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application