ગોંડલ કોલેજ ચોકમાં વહેલી સવારે કારમાં આગ: ચાલકનો આબાદ બચાવ

  • August 21, 2023 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ ના કોલેજ ચોક માં આજે વહેલી સવારે ૪ વાગ્યા આસપાસ એક કાર માં આગ લાગી હતી. ફાયર ફાઈટરોએ આગ પર પાણી નો મારો ચલાવી આગ બુઝાવી હતી. ચાલુ કાર માં આગળ ના ભાગે બેટરી માં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાજ  ફાયર ને જાણ કરતા ફાયર ના જવાનોએ આગ પર પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો. કાર ચાલક પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળી રહ્યું છે. (તસવીર : પ્ન્ટિુ ભોજાણી-ગોંડલ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application