Dwayne Bravo Retirement: ડ્વેન બ્રાવોએ નિવૃત્તિની કરી જાહેરાત, ટી20 ક્રિકેટમાં સૌથી વધુ લીધી છે વિકેટ

  • August 31, 2024 11:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ડ્વેન બ્રાવોએ કેરેબિયન પ્રીમિયર લીગમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે વર્તમાન સિઝન બાદ સીપીએલમાંથી નિવૃત્તિ લેશે. બ્રાવોએ જાહેરાત બેસેટેરેમાં સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિયોટ્સ સામે ટ્રિનબેગો નાઈટ રાઈડર્સની શરૂઆતની રમતના કલાકો પહેલા કરી હતી.


T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ડ્વેન બ્રાવોએ કેરેબિયન પ્રીમિયર લીગમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે વર્તમાન સિઝન બાદ સીપીએલમાંથી નિવૃત્તિ લેશે. 


સોશિયલ મીડિયા પર કર્યું પોસ્ટ

બ્રાવોએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું, "એક શાનદાર સફર રહી છે અને હું મારા કેરેબિયન લોકો સામે મારી અંતિમ વ્યાવસાયિક ટુર્નામેન્ટ રમવા માટે ઉત્સુક છું. TKR તે છે જ્યાં મારા માટે બધું શરૂ થયું હતું અને મારી ટીમ સાથે સમાપ્ત થશે." બ્રાવો અત્યારે CPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. તેણે 103 મેચમાં 22.40ની એવરેજ અને 8.69ના ઈકોનોમી રેટથી 128 વિકેટ લીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application