દ્વારકાના દરિયામાં કરંટ: ૫ થી ૭ ફુટ મોજા ઉછળ્યા

  • June 17, 2024 12:01 PM 
દ્વારકાના દરિયામા જોવા મળ્યો વરસાદી કરંટ દ્વારકાનો દરિયો બન્યો ગાંડો તુર મોજા ઉછળ્યા હતા અને પાણીના પ્રવાહમાં પણ વધારો નોંધાયો હતો  મેઘરાજાના આગમન સાથે જ દરિયામાં ૫ થી ૭ ફુટ મોજા ઉછળ્યા હતા. દ્વારકાના દરિયા કિનારા પર નાહવાની મનાઈ કરવામાં આવી હતી સાથે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News