મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા આજે શહેરના ઘોઘાગેટ અને મુખ્ય બજાર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી લારી, ગલ્લા અને બાંકડા સહિતના અસ્થાઈ દબાણ દૂર કરી તમામ માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરતા લારીગલ્લા અને બાંકડા ધારકો એ અધિકારીઓ ને તહેવારો પર દબાણ દૂર ન કરવા ઉગ્ર માંગ કરી હતી. જે દરમ્યાન લારી, ગલ્લા અને પાથરણા વાળાઓ સને એસ્ટેટ વિભાગના અધિકારીઓ સાથે શાબ્દિક ઘર્ષણ થતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. જો કે ઉગ્ર વિરોધ વચ્ચે એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ કાર્યવાહી જારી રાખી હતી. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર નિમિત્તે બજારમાં લોકોની ભારે ભીડ રહેતી હોય અસ્થાઈ દબાણોને લઈ ટ્રાફિક સહિતની સમસ્યા ઉભી થતી હોય હજુ આગામી દિવસોમાં પણ દબાણ હટાવ કાર્યવાહી શરૂ રહેનાર હોવાનું મ્યુ. તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : HMPV વાયરસના પગલે જામનગરમાં તાકીદની બેઠક
January 06, 2025 07:49 PMક્રેડીટ બુલ્સ ઈનવેસ્ટમેન્ટના 23 કરોડના કૌભાંડના આરોપીને જામનગર પોલીસે નેપાળ બોર્ડર પરથી પકડી લીધો
January 06, 2025 06:39 PMકાલાવડ તાલુકાના કાલમેઘડા ગામ ખાતે માઇનોર બ્રિજનું ખાતમુહૂર્ત
January 06, 2025 06:20 PMકાલાવડના યુવકને મરી જવા માટે મજબૂર કર્યાની નોંધાઈ ફરિયાદ
January 06, 2025 06:14 PMઅરવિંદ કેજરીવાલનો દાવો, 'CBI આગામી દિવસોમાં મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડશે'
January 06, 2025 06:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech