ખાંભા વીજ કર્મચારી ની બેદરકારી ના કારણે શ્રમિક ને વિજશોક લાગ્યો, જુઓ વીડિયો

  • February 26, 2023 07:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખાંભાના રાજધાની ચોકડી પાસે ચાલુ વિજલાઈનના વિજપોલ કામગીરી માટે ચડતા કર્મચારીને શોક લાગ્યો હતો. અને આ શોક તેની બેદરકારીના કારણે લાગ્યો હતો. શોક લગતા તેને સારવાર અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલમાં કહ્સેડાયો હતો.. કર્મચારીને તેની ભૂલ સ્વીકારી લેવા દબાણ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. આતુભાઈ મકવાણા નામના શ્રમિક વિજશોક લાગ્યો હતો. શ્રમિકને માથાના ભાગે ઇજા પહોચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application