પોરબંદરના સત્યનારાયણ મંદિર પાસે ચાર રસ્તે વાહનોની સતત અવરજવર રહે છે અને અહીંયા ભાવેશ્ર્વર મહાદેવ મંદિર અને સત્યનારાયણ મહાદેવ મંદિર એમ બબ્બે મંદિરો આવેલા હોવાથી વિશાળ સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે.ખાસ કરીને વૃદ્ધો જ્યારે દર્શન માટે આવે છે ત્યારે કમલાબાગ અને ખીજડી પ્લોટ તરફથી વાહનોની સતત અવરજવર રહેતી હોય છે માટે રોડ ક્રોસ કરતી વખતે અનેક વખત નાના-મોટા અકસ્માત સર્જાઇ ચૂક્યા છે. તેથી પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ ચાર રસ્તા પર સત્યનારાયણ મંદિર તરફથી આવતા રસ્તે અને દેવદર્શન તરફથી આવતા રસ્તે સ્પીડ બ્રેકર બનાવી આપવા જોઈએ જેથી સંભવિત અકસ્માતોને અટકાવી શકાય તે જરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application54 દિવસમાં જ સોનું ૧૧૦૦૦ રૂપિયા વધ્યું, તેજી હજુ ચાલુ રહેશે
February 24, 2025 11:31 AMજામનગર જિલ્લા મહેશ્ર્વરી મેઘવાર સમાજના કાર્યકારી પ્રમુખની નિમણુંક
February 24, 2025 11:28 AMઈલોન મસ્કે ₹1 લાખ કરોડ ગુમાવ્યા, અંબાણી-અદાણીને પણ જંગી નુકસાન
February 24, 2025 11:28 AMજર્મનીની ચૂંટણીમાં ઓલાફ સ્કોલ્ઝની હાર: ફ્રેડરિક મર્જ નવા ચાન્સેલર બનશે
February 24, 2025 11:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech